09 નવેમ્બર, 2012

ધોરણ ૩,૪ અને ૬ થી ૮ ના નવા પરિપત્ર મુજબના પરિણામ પત્રકો ડાઉનલોડ કરો

ડાઉનલોડ કરવા ક્લિક કરો

પરિણામ પત્રકો zip ફાઈલ કરેલા છે જો તમારા કમ્પ્યુટરમાં ના ખુલે તો  સોફ્ટવેર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો 

12 ઑક્ટોબર, 2012

વાંચન પર્વ : ૩૦ ઓક્ટોબર સુધી ચાલુ રાખવુ તેનો પરિપત્ર


ધોરણ ૬ થી ૮ ની પ્રથમ સત્ર ના તમામ વિષય ના પ્રતિનિધિત્વ રૂપ હેતુઓ

03 જુલાઈ, 2012

સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ


 સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.

eMPOWER - રજીસ્ટ્રેશન તથા માહિતી


10 ફેબ્રુઆરી, 2012

મને પગથીયા બહુ ગમે કારણ કે ,

તે પોતે સ્થિર રહીને બીજાને ઉપર લઈ જાય છે 
જીન્દગી કરતી રહતી હે મુશ્કેલીયા પેદા
ઉસમે ભી હમ કર લેતે હે લિજ્જત પેદા 

30 જાન્યુઆરી, 2012

હર્ષદના પ્રણામ ...
આજનો દિવસ એટલે  શહીદ દિવસ ......
મારું જીવન એજ મારો સંદેશ........... આ હતા બાપુના શબ્દો  
બાપુ વીશે શું લખીએ તો યોગ્ય કહેવાય . 
એમનું જીવન, સિદ્ધાંતો , વિચારધારા ખુબજ અનોખા હતા. આજીવન સત્ય બોલવું શક્ય છે ? 
સ્વતંત્રતા જેવી   બાબતને સત્ય અને અહિંસા જેવા શસ્ત્રોથી મેળવવી                                             એ મુશ્કેલ અને અશક્ય  હતી જેને બાપુ શક્ય
બનાવી ગયા. 
ભારતના આવા સપૂતોને કોટીકોટી વંદન ......
બાપુના સિદ્ધાંતોને અનુસરીએ એજ સાચી શ્રધ્ધાંજલિ.......

29 જાન્યુઆરી, 2012

સારી જીન્દગી માટે સુંદર કલ્પનાઓ કરો 
જીવન હ્શે તો કોઈ દી જીવન બની જશે,  દિલમાં યકીન રાખ, યકીનન બની જશે ,
આવ્યો છે ખાલી હાથ, જવાનો છે ખાલી હાથ, ધનવાન ક્યાં હતો કે તું નિર્ધન બની જશે .
                                                                                    -શયદા 
રે જીંદગી ...........
તમારી જીન્ગીને આમ વેડફી ના નાંખો ........
કોઈકને તમારી ચિંતા છે ..........
કારણ કે 'કોઈક' એ તમને ચાહે છે......

ગુજરાતી બ્લોગ  લખવા  ખુબ પ્રયત્ન કર્યો  અંતે સફળતા મળી .
ગુજરાતી બ્લોગ  લખવા ની ખુબ મજા આવે છે .
જીવન માં કઈક મેળવવા મથવું પડે છે.