14 મે, 2013

તમારી બેન્ક નો IFSC અને MICR CODE જાણો

દાણી  વખત આ૫ણને  બેન્ક ના IFSC અને  MICR CODE ની જરુર ૫ડે છે તો તમારી બેન્ક નો IFSC અને  MICR CODE જાણવા માટે

click hear

14 એપ્રિલ, 2013

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર


ડૉ. ભીમરાવ આંબેડકર
જન્મની વિગત એપ્રિલ ૧૪, ૧૮૯૧ મહુ, મધ્ય પ્રદેશ, ભારત
મૃત્યુની વિગત ડિસેમ્બર ૬ ૧૯૫૬ દિલ્હી,ભારત
રહેઠાણ મુંબઈ
હુલામણું નામ બાબાસાહેબ
નાગરીકતા ભારતીય
અભ્યાસ એમ.એ. , એમ.એસ.સી, પી.એચ.ડી, ડી.એસ.સી, એલ.એલ.ડી , ડી.લીટ ,બાર એટ.લો , જે.પી
વ્યવસાય ભારતના પ્રથમ કાયદા પ્રધાન
વતન અંબાવાડે, રત્નાગિરી, મહારાષ્ટ્ર
ખિતાબ ભારત રત્ન (૧૯૯૦ - મરણોપરાંત)
રાજકીય પક્ષ રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા
ધર્મ બૌદ્ધ
જીવનસાથી રમાબાઈ આંબેડકર (૦૧)(૧૯૦૬)
સવિતા આંબેડકર(૦૨) (૧૯૪૮)
માતા-પિતા ભીમાબાઈ, રામજી સક્પાલ
વેબસાઇટ
http://www.ambedkar.org/
http://ambedkarfoundation.nic.in/

                               હસ્તાક્ષર